Thursday, 11 February 2021

સ્કૂલ એક્રેડિટેશન માટે ઉપયોગી

 નમસ્કાર શિક્ષકો માટે હાલના સમયમાં સમગ્ર ગુજરાતની શાળામાં સ્કુલ એક્રેડિટેશન (ગુણોત્સવ ૨.૦) પ્રક્રિયા ચાલી રહી છે તે માટે શાળા માં તે માટે ખુબજ જરૂરી પત્રકો અને ફાઈલો તમને એકજ  જાગ્યાએ મળી રહે તે માટે આ પોસ્ટ અહી શેર કરીએ છીએ.


👨🏻‍🏫આ પોસ્ટ દરેક શાળાના શિક્ષક સુધી પહોચાડો જેથી ગુણોત્સવ ૨.૦ તેમજ અન્ય મોનીટરીંગ  સરળતાથી થયી શકે.


👌દરેક શાળા માટે ઉપયોગી ફાઈલ


★■ *All in One File* ■★


★ *SDP* (શાળા વિકાસ યોજના) ફાઈલ  PDF/WORD

https://bit.ly/3jyOrOA


★ *સોશિયલ ઓડીટ ફોર્મ* ફાઈલ PDF/WORD.

https://bit.ly/3a72OXr


★ધો. ૧ થી ૮ ના *હેતુઓ અને ક્ષમતાઓ*

https://bit.ly/3paUHgB


★ *SCE પત્રક* (A થી F)

https://bit.ly/3p49gT9


★ *અધ્યયન નિષ્પતિઓ* ધોરણ ૧ થી ૮

https://bit.ly/3q8PBTp


★શાળા *આપત્તિ વ્યવસ્થાપન ફાઈલ*

https://bit.ly/2Nfy6lL


★ઘરે શીખીએ *મૂલ્યાંકન પત્રક* PDF/EXCEL

https://bit.ly/3p64swS


★ઘરે શીખીએ *અધ્યયન નિષ્પતિઓ*  ધો.૧ થી ૮  (જુન,જુલાઈ,ઓગસ્ટ )

https://bit.ly/2YZpUsE


★ *વાર્ષિક આયોજન -માસિક આયોજન PDF*

https://bit.ly/3p6fy4M


👨🏻‍💻ઉપરોક્ત તમામ ઉપયોગી માહિતી ની એકજ પોસ્ટમાં આવરી લેવામાં આવી છે  તમામ શિક્ષકો ને share કરો..👌

No comments:

Post a Comment