Thursday, 25 February 2021

ગ્રાન્ટેડ D.V. વેરિફિકેશન

 *🔥 TAT ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક  શિક્ષણ સહાયક ભરતી  2020-21🔥*


*🔥 ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક નું DV લિસ્ટ અને જનરલ લિસ્ટ વેબસાઇટ પર મુકેલ છે.*


*ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક નું ડોક્યુમેન્ટ વેરિફિકેશન(DV)તા.6/3/21 થી કરવામાં આવશે.*


👉 https://bit.ly/2LMWyu3

Wednesday, 24 February 2021

ધોરણ 3 થી 8 પ્રથમ સત્ર નિદાન કસોટી આયોજન ફાઇલ

 📌ધોરણ 3 થી 8 પ્રથમ સત્ર નિદાન કસોટી આયોજન ફાઇલ


👍🏻2021 ટાઈમટેબલ મુજબ*

🔹ધોરણ 3 to 8*

🔹A4 સાઈઝ કોપી*

🔹ડાયરેકટ પ્રિન્ટ કરીને ફાઇલ બનાવી શકાય


📕PDF ફાઈલ ડાઉનલોડ ⬇️

https://bit.ly/37I56L8


📕Excel ⬇️ ફાઇલ :


https://bit.ly/2P5sBY3

🔳Excel ફાઇલ ⬇️ ફૉન્ટ ડાઉનલોડ :

https://bit.ly/3bu5nSV

👍🏻Exam file | exam Aayojan file 2021

Sunday, 21 February 2021

ચૂંટણી ના ખાસ ઉપયોગી

 આગામી જિલ્લા / તાલુકા પંચાયત ચૂંટણી માટે ચૂંટણી પંચ દ્વારા મતદાર કાપલીઓનુ વિતરણ કરવામાં આવશે નહી . આ સાથે મોકલેલ લીન્ક http://bit.ly/2XwefRf ઓપન કરી તેમાં જિલ્લો / તાલુકો સિલેક્ટ કરી ચૂંટણી કાર્ડ ( EPIC NO . ) નાખવાથી આપને મતદાન મથક તેમજ મતદાર યાદી માં આપના અનુક્રમ નંબરની માહિતી મળી શકશે જેની મદદથી આપ ઝડપથી મતદાન કરી શકશો .

*http://bit.ly/2XwefRf


 આભાર ... આ માહિતી શક્ય તેટલાં વધુ લોકોને મોકલી મતદાન કરવા પ્રોત્સાહિત કરશો.

 *પ્રિસાઈડિંગ ઓફિસરની ડાયરી કેવીરીતે ભરશો...??*


A video by Nitin Oza


*પ્રમુખ અધિકારીની ડાયરી કેવી રીતે ભરવી તેની સંપૂર્ણ સમજ આપતો લેટેસ્ટ વિડીયો જુઓ અને સેવ રાખો*


⤵️⤵️⤵️⤵️⤵️

પ્રિસાઈડિગ ઓફિસર માટે ઉપયોગી


◼️◼️◼️◼️◼️

Wednesday, 17 February 2021

ધો 09 નવી પેપર સ્ટાઇલ

 🆕 ✍️ *ધોરણ 9 નવી  પેપર સ્ટાઈલ ડીકલેર*


આ વર્ષે લેવાનારી ધો.9 ની નવી પેપર સ્ટાઈલ બોર્ડ તરફથી બહાર પડી ગઈ છે.


❓કયા પ્રકારના પ્રશ્નો કેટલા પુછાશે

❓હેતુલક્ષી પ્રશ્નો કેટલા ગુણના હશે.


🔹 *ગણિત પેપર સ્ટાઈલ Pdf*

http://bit.ly/3diC6Nv


🔸 *ગુજરાતી પેપર સ્ટાઈલ Pdf*

http://bit.ly/3psOz3D

🔹 *વિજ્ઞાન પેપર સ્ટાઈલ Pdf*

http://bit.ly/37mHCel


🔸 *અંગ્રેજી પેપર સ્ટાઈલ Pdf*

http://bit.ly/3u2R9Rt


🔹 *સામાજીક વિજ્ઞાન પેપર સ્ટાઈલ Pdf

http://bit.ly/2NcxFJt


🔸 *સંસ્કૃત પેપર સ્ટાઈલ Pdf*

http://bit.ly/3u7fi9i


ધોરણ 9 ના તમામ વિદ્યાર્થીઓ ને સેન્ડ કરો🙏

TEXTBOOK

*💥🅾️પાઠ્યપુસ્તક રજિસ્ટ્રેશન માટે વેબસાઇટ સ્ટાર્ટ થઈ ગયેલ છે


ઓનલાઈન TEXTBOOK ડીમાન્ડ


📚  આવનાર વર્ષ 2021-22 માટે દરેક સરકારી,ગ્રાન્ટેડ  શાળાએ  વિનામુલ્યે પાઠયપુસ્તક મેળવવા ઓનલાઈન ડીમાન્ડ કરવાની રહેશે. 


*✍️🔰📚તા.26.02.2021 પહેલા તમામ શાળાઓનું રજિસ્ટ્રેશન કરવું ફરજીયાત છે. રજિસ્ટ્રેશન કર્યું હશે તો જ પાઠ્યપુસ્તક ફાળવવામાં આવશે.*

રજીસ્ટ્રેશન માટે આ લિન્ક નો ઉપયોગ કરો@ રજીસ્ટ્રેશન




Saturday, 13 February 2021

TAT 9 થી 12 અભ્યાસક્રમ

 📌TAT પરીક્ષા સિલેબસ*


✍🏻ધોરણ 9 થી 12 ની શાળાઓમાં શિક્ષક ભરતી માટે લેવામાં આવતી TAT પરીક્ષાનો સિલેબસ ડાઉનલોડ કરી શકો છો. *


હવે પછી આવનારી  TAT પરીક્ષાની તૈયારી કરતા હોય એમના માટે ઉપયોગી 


*📕માધ્યમિક Syllabus

https://bit.ly/3qizUcC



📕ઉચ્ચ.માધ્યમિક Syllabus

https://bit.ly/2LMKWI5


TAT EXAM SYLLABUS

ધો 06થી 08 ની શાળા અંગેના મહત્વના સમાચાર

 💥 *BIG BREAKING NEWS*


📚 *શાળાઓ ખુલવા બાબત લેટેસ્ટ સમાચાર*

❓આ તારીખથી શરૂ થશે ધોરણ 6 થી 8 ની શાળાઓ.


વાંચો ડીટેઈલ ન્યુઝ

*કયારથી શરૂ થશે ધો. 6 થી 8 માટે શાળાઓ👇*

આજનો ઓફિશિયલ પરિપત્ર વાંચવા માટે નીચેની લિંક પર ક્લિક કરો

👉🏽 https://bit.ly/3mKJkuB


◼️◼️◼️◼️◼️

Friday, 12 February 2021

ખેડૂતો માટે આનંદ ના સમાચાર

 દેશનું   પ્રથમ  CNG  ટ્રેકટર થયું લોન્ચ

સમજો વિગતે 10 પોઇન્ટ થકી

વધુ વિગત જાણવા માટે નીચે ની લિંક ઓપન કરો https://bit.ly/3jLD9Xr

Thursday, 11 February 2021

સ્કૂલ એક્રેડિટેશન માટે ઉપયોગી

 નમસ્કાર શિક્ષકો માટે હાલના સમયમાં સમગ્ર ગુજરાતની શાળામાં સ્કુલ એક્રેડિટેશન (ગુણોત્સવ ૨.૦) પ્રક્રિયા ચાલી રહી છે તે માટે શાળા માં તે માટે ખુબજ જરૂરી પત્રકો અને ફાઈલો તમને એકજ  જાગ્યાએ મળી રહે તે માટે આ પોસ્ટ અહી શેર કરીએ છીએ.


👨🏻‍🏫આ પોસ્ટ દરેક શાળાના શિક્ષક સુધી પહોચાડો જેથી ગુણોત્સવ ૨.૦ તેમજ અન્ય મોનીટરીંગ  સરળતાથી થયી શકે.


👌દરેક શાળા માટે ઉપયોગી ફાઈલ


★■ *All in One File* ■★


★ *SDP* (શાળા વિકાસ યોજના) ફાઈલ  PDF/WORD

https://bit.ly/3jyOrOA


★ *સોશિયલ ઓડીટ ફોર્મ* ફાઈલ PDF/WORD.

https://bit.ly/3a72OXr


★ધો. ૧ થી ૮ ના *હેતુઓ અને ક્ષમતાઓ*

https://bit.ly/3paUHgB


★ *SCE પત્રક* (A થી F)

https://bit.ly/3p49gT9


★ *અધ્યયન નિષ્પતિઓ* ધોરણ ૧ થી ૮

https://bit.ly/3q8PBTp


★શાળા *આપત્તિ વ્યવસ્થાપન ફાઈલ*

https://bit.ly/2Nfy6lL


★ઘરે શીખીએ *મૂલ્યાંકન પત્રક* PDF/EXCEL

https://bit.ly/3p64swS


★ઘરે શીખીએ *અધ્યયન નિષ્પતિઓ*  ધો.૧ થી ૮  (જુન,જુલાઈ,ઓગસ્ટ )

https://bit.ly/2YZpUsE


★ *વાર્ષિક આયોજન -માસિક આયોજન PDF*

https://bit.ly/3p6fy4M


👨🏻‍💻ઉપરોક્ત તમામ ઉપયોગી માહિતી ની એકજ પોસ્ટમાં આવરી લેવામાં આવી છે  તમામ શિક્ષકો ને share કરો..👌

Saturday, 6 February 2021

💥 *TAT શિક્ષણ સહાયક ભરતી BIG  BREAKING NEWS*


✍️ ડોકયુમેન્ટ વેરીફીકેશન લીસ્ટ ડીકલેર


👉 ગ્રાન્ટેડ  માધ્યમિક શિક્ષણ સહાયક ભરતી 

👉 ગ્રાન્ટેડ ઉ.માધ્યમિક શિક્ષણ સહાયક ભરતી 


🪀  *માધ્યમિક ડોકયુમેન્ટ વેરીફીકેશન લીસ્ટ


🪀 *ઉ. માધ્યમિક ડોકયુમેન્ટ વેરીફીકેશન લીસ્ટ 

જોવા માટે અહી ક્લીક કરો http://gserc.in/


શિક્ષણ સહાયક ભરતી તમામ ઉમેદવારો ને સેન્ડ કરો

Friday, 5 February 2021

GSSSB ભરતી

 🔥💥 *GSSSB ભરતી* 🔥💥


💥 *ગુજરાત ગૌણ સેવા પંસદગી મંડળ (GSSSB) દ્વારા 673 હેડ ક્લાર્ક, નાયબ નિરીક્ષક, સબ એકાઉન્ટન્ટ / સબ ઓડિટર તથા અન્ય  જગ્યાઓ માટે ભરતી. (OJAS)*


▪️ *ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયેલ છે.*

▪️ *ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: 01-03-2021*

▪️ *શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, પગારધોરણ વગેરે સંપૂર્ણ વીગતો માટે ઓફિસિયલ Full નોટિફિકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો*


*https://ojas.gujarat.gov.in/PrintApplForm.aspx?opt=OTMUam2FvAo=

માધ્યમિક D.V વેરિફિકેશન

 *💥 ગ્રાન્ટેડ માઘ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે નું ડોક્યુમેન્ટ વેરિફિકેશન(DV) લિસ્ટ તા.6/2/21 ને શનિવાર ના રોજ વેબસાઈટ પર મુકવામાં આવશે.*

*💥 ગ્રાન્ટેડ માઘ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે નું ડોક્યુમેન્ટ

👉🏻 http://gserc.in

ધો 10 ની પરીક્ષા ફૉમ ભરવાની તારીખ જાહેર

 ધો 10 ના આવેદાંપત્રો ભરવાની તારીખ જાહેર

Tuesday, 2 February 2021

TAT ભરતી મેરિટ ડીકલેર

 💥 *TAT ભરતી મેરીટ ડીકલેર*


🧑‍🏫ગ્રાન્ટેડ શિક્ષણ સહાયક ભરતી માટે ઉમેદવારો નુ પર્સનલ મેરીટ મુકાઈ ગયેલ છે.

લોગીન થઈ તમારૂ મેરીટ જોઈ શકસો.

❓તમારૂ મેરીટ કેટલુ થાય છે.

👉 https://bit.ly/3pK9AYv

આપના ગ્રુપમાં ઉપયોગી માહિતી શેર કરો


◼️◼️◼️◼️◼️

Monday, 1 February 2021

નવી મતદારયાદી 01-01-2021 ની સ્થિતી એ

 નવી મતદાર યાદી 1-1-2021 ની સ્થિતિએ ઓનલાઈન પ્રસિદ્ધ થઈ ગયેલ છે.

*મતદારો પોતાનુ નામ કયા વોર્ડ/મતદાર મંડળમા છે તે ઓનલાઈન જોઈ શપોતાનું નામ જોવા માટે અહી ક્લીક કરો


જીલ્લો સીલેકટ કરો.

તાલુકો સીલેકટ કરો.

*તમારૂ નામ અથવા ચુટણી કાર્ડ નંબર નાખતા તમામ વિગતો જોઈ શકસો*.


*જાણો સ્ટેપવાઈઝ માહિતી👇*

જાણો સ્ટેપવાઇઝ માહિતી


ઇન્કમટેક્ષ ના સ્લેબ

 💸 *ઈન્કમટેક્ષ ના સ્લેબ*

❓આજે જાહેર કરેલ બજેટ પછી શુ રહેશે ઈન્કમ ટેક્ષના સ્લેબ

❓બજેટમા કઈ વસ્તુ મોંઘી થશે

❓ક ઈ વસ્તુ સસ્તી થશે 

તમામ વિગત જાળવામાટે અહી કલીક કરોઇન્કમટેક્ષ સ્લેબ



Election 2021

તાલુકા પંચાયત/જિલ્લા પંચાયત / નગરપાલિકા સામાન્ય ચૂંટણી 2021 તાલીમ મોડ્યુલ 

ચૂંટણીની કામગીરીમાં રોકાયેલ તમામ શિક્ષકમિત્રો માટે ઉપયોગ

Download  કરવા માટે નીચેની લિન્ક પર કલીક કરો

Election 2021


Twinning of school

 Twinning of school  કાર્યક્રમ અંગે આયોજન કરવા બાબત 

ક્યાં માધ્યમ થકી આયોજન કરાશે 

આયોજન કોના દ્વારા કરવાનું રહશે

ક્યાં ધોરણ માટે આયોજન કરવાનું રહેશે 

ક્યા સમયગાળા દરમ્યાન કરવાનું રહેશે.

તમામ વિગતો જાણવા અહી ક્લીક કરોTwinning of school

ધોરણ 10 પ્રશ્રબેન્ક મુખ્યવિષયો

ગણિત વિષય ના પ્રશ્ન બેન્ક માટે અહી કલીક કરો 

વિજ્ઞાન વિષયની પ્રશ્ન બેન્ક માટે અહી કલીક કરો

English વિષયની પ્રશ્ન બેન્ક માટે અહી કલીક કરો

સામાજિક વિજ્ઞાન ની પ્રશ્ન બેન્ક માટે અહી કલીક કરો