Tuesday, 21 September 2021

ગુણોત્સવ 2.0 અંગે શિક્ષક જ્યોત સપ્ટેમ્બર 2021 મા આપેલ માહિતી

ગુણોત્સવ વિશેષ અંક "જીવન શિક્ષણ" સપ્ટેમ્બર 2021


આ અંકમાં ગુણોત્સવ 2.0ને લાગતી તમામ માહિતી આપવામાં આવી છે. તો એનો અભ્યાસ કરીને આપને મનમાં થતા પ્રશ્નોનો ઉકેલ મેળવી શકશો.


દરેક શિક્ષક શાળા માટે ઉપયોગી અહીં અંક ડાઉનલોડ કરવા અહી કલીક કરોhttps://bit.ly/2VFXSEr

Thursday, 25 February 2021

ગ્રાન્ટેડ D.V. વેરિફિકેશન

 *🔥 TAT ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક  શિક્ષણ સહાયક ભરતી  2020-21🔥*


*🔥 ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક નું DV લિસ્ટ અને જનરલ લિસ્ટ વેબસાઇટ પર મુકેલ છે.*


*ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક નું ડોક્યુમેન્ટ વેરિફિકેશન(DV)તા.6/3/21 થી કરવામાં આવશે.*


👉 https://bit.ly/2LMWyu3

Wednesday, 24 February 2021

ધોરણ 3 થી 8 પ્રથમ સત્ર નિદાન કસોટી આયોજન ફાઇલ

 📌ધોરણ 3 થી 8 પ્રથમ સત્ર નિદાન કસોટી આયોજન ફાઇલ


👍🏻2021 ટાઈમટેબલ મુજબ*

🔹ધોરણ 3 to 8*

🔹A4 સાઈઝ કોપી*

🔹ડાયરેકટ પ્રિન્ટ કરીને ફાઇલ બનાવી શકાય


📕PDF ફાઈલ ડાઉનલોડ ⬇️

https://bit.ly/37I56L8


📕Excel ⬇️ ફાઇલ :


https://bit.ly/2P5sBY3

🔳Excel ફાઇલ ⬇️ ફૉન્ટ ડાઉનલોડ :

https://bit.ly/3bu5nSV

👍🏻Exam file | exam Aayojan file 2021

Sunday, 21 February 2021

ચૂંટણી ના ખાસ ઉપયોગી

 આગામી જિલ્લા / તાલુકા પંચાયત ચૂંટણી માટે ચૂંટણી પંચ દ્વારા મતદાર કાપલીઓનુ વિતરણ કરવામાં આવશે નહી . આ સાથે મોકલેલ લીન્ક http://bit.ly/2XwefRf ઓપન કરી તેમાં જિલ્લો / તાલુકો સિલેક્ટ કરી ચૂંટણી કાર્ડ ( EPIC NO . ) નાખવાથી આપને મતદાન મથક તેમજ મતદાર યાદી માં આપના અનુક્રમ નંબરની માહિતી મળી શકશે જેની મદદથી આપ ઝડપથી મતદાન કરી શકશો .

*http://bit.ly/2XwefRf


 આભાર ... આ માહિતી શક્ય તેટલાં વધુ લોકોને મોકલી મતદાન કરવા પ્રોત્સાહિત કરશો.

 *પ્રિસાઈડિંગ ઓફિસરની ડાયરી કેવીરીતે ભરશો...??*


A video by Nitin Oza


*પ્રમુખ અધિકારીની ડાયરી કેવી રીતે ભરવી તેની સંપૂર્ણ સમજ આપતો લેટેસ્ટ વિડીયો જુઓ અને સેવ રાખો*


⤵️⤵️⤵️⤵️⤵️

પ્રિસાઈડિગ ઓફિસર માટે ઉપયોગી


◼️◼️◼️◼️◼️

Wednesday, 17 February 2021

ધો 09 નવી પેપર સ્ટાઇલ

 🆕 ✍️ *ધોરણ 9 નવી  પેપર સ્ટાઈલ ડીકલેર*


આ વર્ષે લેવાનારી ધો.9 ની નવી પેપર સ્ટાઈલ બોર્ડ તરફથી બહાર પડી ગઈ છે.


❓કયા પ્રકારના પ્રશ્નો કેટલા પુછાશે

❓હેતુલક્ષી પ્રશ્નો કેટલા ગુણના હશે.


🔹 *ગણિત પેપર સ્ટાઈલ Pdf*

http://bit.ly/3diC6Nv


🔸 *ગુજરાતી પેપર સ્ટાઈલ Pdf*

http://bit.ly/3psOz3D

🔹 *વિજ્ઞાન પેપર સ્ટાઈલ Pdf*

http://bit.ly/37mHCel


🔸 *અંગ્રેજી પેપર સ્ટાઈલ Pdf*

http://bit.ly/3u2R9Rt


🔹 *સામાજીક વિજ્ઞાન પેપર સ્ટાઈલ Pdf

http://bit.ly/2NcxFJt


🔸 *સંસ્કૃત પેપર સ્ટાઈલ Pdf*

http://bit.ly/3u7fi9i


ધોરણ 9 ના તમામ વિદ્યાર્થીઓ ને સેન્ડ કરો🙏

TEXTBOOK

*💥🅾️પાઠ્યપુસ્તક રજિસ્ટ્રેશન માટે વેબસાઇટ સ્ટાર્ટ થઈ ગયેલ છે


ઓનલાઈન TEXTBOOK ડીમાન્ડ


📚  આવનાર વર્ષ 2021-22 માટે દરેક સરકારી,ગ્રાન્ટેડ  શાળાએ  વિનામુલ્યે પાઠયપુસ્તક મેળવવા ઓનલાઈન ડીમાન્ડ કરવાની રહેશે. 


*✍️🔰📚તા.26.02.2021 પહેલા તમામ શાળાઓનું રજિસ્ટ્રેશન કરવું ફરજીયાત છે. રજિસ્ટ્રેશન કર્યું હશે તો જ પાઠ્યપુસ્તક ફાળવવામાં આવશે.*

રજીસ્ટ્રેશન માટે આ લિન્ક નો ઉપયોગ કરો@ રજીસ્ટ્રેશન